નો ગર્લ્સ અલાઉડ - ભાગ 58 Nilesh Rajput દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો નો ગર્લ્સ અલાઉડ - ભાગ 58 No Girls Allowed - 58 book and story is written by Nilesh Rajput in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. No Girls Allowed - 58 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. નો ગર્લ્સ અલાઉડ - ભાગ 58 Nilesh Rajput દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 459 870 અનન્યાને સૌ પ્રથમ ગુજરાતી કપડાં પહેરવામાં આવ્યાં. ડાયલોગ ડિલિવરીની પ્રેક્ટિસ કર્યા બાદ એડની શૂટિંગ શરૂ કરવામાં આવી. અનન્યા પ્રેગનેંટ હોવાથી કેમેરાને અનન્યાના પેટથી થોડે ઉપર જ ફોકસ કરવામાં આવ્યું અને એ રીતે શૂટ કરવામાં આવ્યું કે જેથી અનન્યાનું પેટ ...વધુ વાંચોન દેખાય. અનન્યાની સાથે બીજો એક પુરુષ મોડલ પણ કામ કરી રહ્યો હતો. અનન્યા એ ગુજરાતી સ્ટાઈલમાં રેસ્ટોરન્ટનું નામ લઈને રેસ્ટોરન્ટ વિશે માહિતી આપી. એડ ખૂબ સરસ રીતે શૂટ થઈ રહ્યું હતું. ત્યાર બાદ મેકઅપ આર્ટિસ્ટે પંજાબી લુક અનન્યાને આપ્યું. પંજાબી કપડાં સાથે પંજાબી ડાયલોગ પણ અનન્યા એ શીખી લીધા હતા. એક આખો દિવસ શૂટિંગનો ગુજરાતી અને પંજાબીની એડ કરવામાં ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નો ગર્લ્સ અલાઉડ - ભાગ 58 નો ગર્લ્સ અલાઉડ - નવલકથા Nilesh Rajput દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (338) 81.6k 114.6k Free Novels by Nilesh Rajput બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ