Gautam Patel stories download free PDF

રૂપકુંડ પાસેથી મળેલા ૬૦૦ માનવ અસ્થિનું રહસ્ય

by Gautam Patel
  • 104

આલ્પ્સ પર્વતમાળાનાંતેમજ ગ્રીનલેન્ડનાં ઉત્તુંગ હિમશિખરોનુંઆરોહણ કરી ચૂકેલો ડો. ટોમ જ્યોર્જલોંગસ્ટાફ નામનો અંગ્રેજ સાહસિકહિમાલયના પહાડો ખૂંદવા ભારત આવ્યો.વ્યવસાયે તે ડોક્ટર, ...

ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા

by Gautam Patel
  • 820

દિલ્હીના લશ્કરીક્ષેત્ર આર્મી હેડક્વાર્ટર સહિત વિવિધફૌજી સંકુલો ધરાવતા ક્ષેત્રમાં દિલ્લીકેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશન પર વાઘાસરહદેથી આવતી સ્પેશ્યલ ટ્રેનો માટેઆતુરતાપૂર્વક રાહ ...

શિમલા કરાર

by Gautam Patel
  • (3.7/5)
  • 1k

૧૯૭૧ના યુદ્ધમાંપાકિસ્તાનનો સંપૂર્ણ રકાસ થયા પછીઅમેરિકા ખાતે યુનોની સલામતીસમિતિમાં તેના વિદેશમંત્રી ઝુલ્ફિકારઅલી ભુટ્ટોની સિંહગર્જનાઓ શાંત પડીઅને ઘરઆંગણે ડામાડોળ રાજકીયપરિસ્થિતિનો ...

ઑપરેશન બ્લુસ્ટાર

by Gautam Patel
  • 732

ઇન્દિરા ગાંધીએ જૂન, ૧૯૭૫માંઠોકી બેસાડેલી ઇમરજન્સી પછી માર્ચ, ૧૯૭૭ દરમ્યાનનીચૂંટણી વખતે પ્રજાજનોએ તેમને લોકશાહી પરબુલડોઝર ફેરવ્યા બદલ પાઠ ભણાવ્યો. ...

ગાંધીનગર

by Gautam Patel
  • (0/5)
  • 1.7k

બોમ્બે રિઓર્ગેનાઇઝેશન એક્ટ, ૧૯૬૦ હેઠળ રચાયેલા આશરે ૧,૯૬,૦૦૦ ચોરસ કિલોમીટરના ગુજરાત રાજ્યનું નવું પાટનગર અમદાવાદના ટ્વીન સિટી તરીકે સાબરમતીની ...

બ્રિટેન થી હિન્દુસ્તાન પહેલી નિષ્ફળ હવાઈ યાત્રા

by Gautam Patel
  • 1.3k

બ્રિટને પ્રવાસો માટેનાં જે કેટલાંક હવાઇ જહાજો બાંધ્યાં તે પૈકી R 100 તથા R 101 ખૂબ પ્રસિદ્ધ બન્યાં.ઘાટીલો આકાર, ...

તુતનખામેનનું શ્રાપિત મમી

by Gautam Patel
  • 1.9k

ઇગ્લેન્ડના હાઇક્લેર કાસલનામના મહેલાત જેવા રહેણાંક કિલ્લામાંઉમરાવનો પાલતુ અને ઉમદા જાતનોકૂતરો રાત્રિના લગભગ બે વાગ્યે ઓચિંતોશિયાળની જેમ લાળી નાખવા ...

1984 શીખ નરસંહાર

by Gautam Patel
  • (5/5)
  • 2.2k

દિવસ ઑક્ટોબર ૩૧, ૧૯૮૪ નો હતો અને સમય સાંજના ૪:૪૫ નો હતો. ઇન્દિરા ગાંધીને નં. ૧,સફદરજંગ રોડ ખાતેના નિવાસસ્થાને ...

Bharatma બ્રિટિશ સામ્રાજ્યનો પાયો નાખનાર રોબર્ટ ક્લાઈવ

by Gautam Patel
  • (5/5)
  • 1.6k

સપ્ટેમ્બર ૨૪, ૧૫૯૮ ના રોજઇંગ્લેન્ડના પાટનગર લંડનમાં લિડનહોલસ્ટ્રીટ ખાતેના જર્જરિત મકાનમાં ૨૪અંગ્રેજ વેપારીઓ નિર્ણાયક મીટિંગ માટેભેગા મળ્યા. મીટિંગ બોલાવવામાંનિમિત્ત ...

લિબિયાના કર્નલ ગદાફીએ અમેરીકન વિમાનને ભર આકાશે ફૂંકી દેવડાવ્યુ

by Gautam Patel
  • (5/5)
  • 1.9k

અમેરિકા સાથે અણબનાવ ધરાવતા કર્નલ ગદાફી દાવ ખેલ્યા વગર જંપે તેમ ન હતા. સપ્ટેમ્બર, ૧૯૮૬માં તેમનીઆતંકવાદી ટુકડીએ કરાંચીના વિમાનીમથકે ...