Tejas Vishavkrma stories download free PDF

પ્રેમ થાય કે કરાય? ભાગ - 44

by Tejas Vishavkrma
  • 286

ડાયરી કેવિનની ના પછી પણ ચુપચાપ બધું જોઈ રહેલી માનવીની વાત સાંભળીને નીતાબેન, કેવિન અને કેવિનનાં મમ્મી પપ્પાની વિચારમાં ...

પ્રેમ થાય કે કરાય? ભાગ - 43

by Tejas Vishavkrma
  • 292

ગુસ્સોકેવિનનો અવાજ સાંભળીને નીતાબેનને હૈયે ફાળ પડે છે. કેવિનનાં પપ્પા અને મમ્મી કેવિનનું આવું વર્તન જોઈને વિચારમાં પડી જાય ...

પ્રેમ થાય કે કરાય? ભાગ - 42

by Tejas Vishavkrma
  • 512

સગાઈબપોરનું તમામ કામ પતાવી નીતાબેન કેવિનનાં મમ્મી પપ્પા સાથે નિરાંતે બેઠા છે. તેમના મગજમાં કેવિન અને માનવીની સગાઈની વાત ...

પ્રેમ થાય કે કરાય? ભાગ - 41

by Tejas Vishavkrma
  • 504

વખાણ"જ્યારે કેવિન સુરતથી અમદાવાદ આવ્યોને ત્યારે મને પહેલા તો એના બે ટાઈમ જમવાની ચિંતા થવા લાગી હતી કે તે ...

પ્રેમ થાય કે કરાય? ભાગ - 40

by Tejas Vishavkrma
  • 5.3k

મમ્મી - પપ્પાનીતાબેન રસોડામાં દસ લોકોનાં ટિફિન બનાવી રહ્યાં છે. કેમ કે અગિયારમું ટિફિનવાળો હવે તો ત્રણ-ચાર દિવસ તેમને ...

પ્રેમ થાય કે કરાય? ભાગ - 39

by Tejas Vishavkrma
  • 2.6k

શંકા - કુશંકામાનવી ઘરે રસોડામાં કેવિન માટે રસોઈ બનાવી રહી છે. તેનાં મગજમાં આજે હજારો વિચારો પ્રવેશી તેની ચિંતામાં ...

પ્રેમ થાય કે કરાય? ભાગ - 38

by Tejas Vishavkrma
  • 2.1k

એક્સીડેન્ટહોસ્પિટલનાં જનરલ વોર્ડનાં બેડ પર કેવિનને જમણાં હાથે ગ્લુકોઝનો બાટલો ચડાવ્યો છે. જમણાં હાથે છોલાઈ ગયું છે જ્યાં ડોક્ટરે ...

પ્રેમ થાય કે કરાય? ભાગ - 37

by Tejas Vishavkrma
  • 1.9k

વિચારઘડિયાળમાં એકનો ટકોરો વાગતા જ કેવિન લંચબ્રેકમાં બાઈક લઈને પોતાની પ્રેમિકા નીતાને ઘરે જવા પુરા ગુસ્સામાં નીકળે છે. ...

પ્રેમ થાય કે કરાય? ભાગ - 36

by Tejas Vishavkrma
  • 2k

લાગણીઓકાલે બપોરે જમવામાં નીતાબેનની કહેલી વાતો કેવિનનાં મનમાં ખૂંચી રહી છે. નીતાએ મારા મમ્મી પપ્પાને અમદાવાદ બોલાવાનું કેમ કહ્યું? ...

પ્રેમ થાય કે કરાય? ભાગ - 35

by Tejas Vishavkrma
  • 2.2k

મમ્મી -પપ્પાસુરત :"આ કેવિન છે ને અમદાવાદ જઈને બદલાઈ ગયો હોય તેવું નથી લાગતું? કંઈ સીધો જવાબ જ આપતો ...