હૉસ્પિટલના સ્પેશિયલ રૂમમાં ધીમો ગણગણાટ ચાલતો હતો. સુરેખાબહેન પોતાની દીકરી પિંકીના માથા પર હાથ ફેરવતાં વારંવાર બોલી રહ્યાં હતાં, ...