અમે લોકોએ પાસ થઈ જઈએ અને પરીણામ લેવા જઈએ ત્યારે ભુદરકાકાને ત્યાં જઈ લસ્સી પીવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો, પણ ...
અમે લોકોએ પાસ થઈ જઈએ અને પરીણામ લેવા જઈએ ત્યારે ભુદરકાકાને ત્યાં જઈ લસ્સી પીવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો, પણ ...
આમ તો ધકધક બે ત્રણ દિવસથી વધી જ ગયેલ પણ રિઝલ્ટ આવવાનું હતું એટલે આજે તેની ઝડપમાં વધારો થઈ ...
ઘરમાં અમે બેઠા હતા ત્યાં મને ખબર પડી કે મારે સારા ટકા આવશે તો માનતા માનવામા આવી હતી કે ...
અમારી સાથે આવતો બાજુના ગામનો રોહન આપણી ભાષામાં કહીએ તો પારૂલને લાઈન બહુ મારે પણ પારૂલ ભાવ આપે તેમ ...
રાત અકેલી હૈઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે, પ્રથમ વારના વરસાદના પાણીથી વાતાવરણ આહલદાયક થઇ ગયું છે, ભીની માટીની ...
દિવાળીના એક દિવસ પહેલા ગંગા સાસરેથી પીયર આવી રહી હતી, ભાલકાંઠાના ખોરપાટા ગામડેથી સુરતના એક સારા ઘરમાં તેનું સગપણ ...
ધન્યવાદ તમામ મીત્રોનો જેમણે આ કૃતીને આટલો સારો પ્રતીસાદ આપ્યો એ પણ આટલા ટુંક સમયમાં. ...
સમસમ્ વાતો પવનનો આવાજ અને ધમધમ્ આવતો એ પાટાનો આવાજ એકમેકની સાથે તાલ પુરી સંગીતનો મહિમા બતાવી રહ્યા હતા. ...
ઠેસઅમેરીકાથી આવેલ પોતાની ફ્રેન્ડ વેરોનીકા પટેલને અમદાવાદનો ફેનીલ શાહ પોતાના પરિવારથી પરીચિત કરાવી રહ્યો હતો."ધીસ ઈઝ માય ફાધર મુકેશ ...