સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ.મતલબ હું મારી માતાનાં કૂખમાંથી બહાર આવી ...