શિવગઢ ના ટ્રેન સ્ટેશન પર ટ્રેન ની રાહ જોતા જોતા વિધી પોતાની કાંડા ઘડિયાળ માં ટાઈમ જોઈ રહેલી .... ટ્રેન ...
“ ટક ટક ....... ટક ટક .......... ” ઘડિયાળ ના કાંટા સમય સાથે તાલમેલ બેસાડી આગળ વધી રહ્યા હતા ...