આ બધા ઉદ્યોગપતિઓ માણસો પાસે સતત કામ જ કરાવવા માગે છે પણ રોબોટ દ્વારા એ જ કામ કરાવે તો ...
મહેનતાણું--------------મને તમે જુના જમાનાની નવા વિચારવાળી સ્ત્રી કહી શકો. હું સ્ત્રી સમાનતા, આર્થિક સમાનતા, કાર્યનિષ્ઠા ને એવા આદર્શોમાં માનું ...
12. વહેમવાળી જગ્યાઅમે અહીં ખૂબ સારા ગણાતા વિસ્તારમાં આ સુંદર મકાન લીધું. જોતાં જ નજર ચોંટી જાય એવું. મકાનમાલિક ...
નિદાનહજી વહેલું પરોઢ થતું હતું. આછો ભૂરો ઉજાસ પૃથ્વીની આંખો હળવેથી ઉઘાડી રહ્યો હતો. સાવ ધીમી તાજા, ઠંડા પવનની ...
11. શિખરનો પત્થરહોસ્ટેલ લાઇફ તો બધાની સાવ બેફિકર જ હોય. આમ તો અમે બધા જ હોસ્ટેલાઇટ્સ સંપૂર્ણ અવ્યવસ્થિત, બેજવાબદાર ...
10. હિતેચ્છુ“અરે સાહેબ, હું તો તમારો મિત્ર અને હિતેચ્છુ છું. હું તો તમને મારા ક્લાયન્ટ જ નહીં, મારા અંગત ...
9..સાવ અજાણતાંએ તો હું જ સહન કરી શકું. રોજનું થયું. હું પરણીને આવી ત્યારથી એમનો ગુસ્સો સહન કરતી આવેલી. ...
રોડ ટુ હેવન, કચ્છસફેદ રણ જોવા અમે 2012 માં ગયેલ ત્યારે તો ભુજ DSP ઓફિસમાંથી અને BSF ની રણ ...
લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વરમાં તો સરસ વ્યવસ્થા હતી પણ નીચે મોટાં કમ્પાઉન્ડમાં ...
8.શ્રદ્ધા!તે મહાશયને આપણી કહેવતો પર ખૂબ શ્રદ્ધા હતી. તેઓ કહેતા ફરતા કે કહેવતો ખૂબ ડહાપણથી આપણા પૂર્વજોએ બનાવી છે ...